“ઘરેલું ખુશ્બૂ અને તાજગીનો પરફેક્ટ મિશ્રણ!”
ન્યૂ શિવ શક્તિ શાક મસાલા નું Ginger Paste તાજા આદુ અને શુદ્ધ સામગ્રીથી તૈયાર કરાયેલ એક સ્વાદિષ્ટ અને હાઈજિનિક પ્રોડક્ટ છે. પરંપરાગત ઘરેલું પદ્ધતિથી બનાવેલ આ પેસ્ટ તમારી દરેક વાનગીમાં કુદરતી ખુશ્બૂ અને ટેસ્ટ ઉમેરે છે. શાક, પંજાબી વાનગીઓ, ચાઈનીઝ, સૂપ, ચા અને દૈનિક રસોઈમાં તેનો ઉપયોગ સ્વાદને વધુ મજેદાર અને સુગંધિત બનાવે છે. તેની તાજગી અને ગુણવત્તા દરેક વાનગીને ખાસ બનાવે છે.
🌿 તાજા આદુથી તૈયાર
🧄 કુદરતી સ્વાદ અને ખુશ્બૂ
🥄 રસોઈ માટે તૈયાર અને ઉપયોગમાં સરળ
🏡 હાઈજિનિક રીતે તૈયાર કરાયેલ
❤️ દરેક રસોઈને આપે ઘરેલું ટેસ્ટ







Reviews
There are no reviews yet.