Sale!

Red Chilly Shak Masala

Price range: ₹140.00 through ₹250.00

+ Free Shipping

“Add a Spicy Homemade Taste to Every Dish!”

New Shiv Shakti Shak Masala’s Red Chilly Shak Masala is a perfect blend of traditional Gujarati flavor and rich spiciness. Made with fresh red chillies, selected spices, and pure ingredients, this masala makes every vegetable dish more delicious, aromatic, and flavorful.Its everyday use in vegetables, Punjabi dishes, Kathiyawadi recipes, and various food preparations adds a unique homemade taste to your cooking. The rich spicy aroma and authentic flavor make it a favorite for the entire family.

 “The True King of Cooking – A Taste That Wins Hearts!”

🌶️ Made with Fresh Red Chillies and Special Spices 🌿 Prepared with Natural Ingredients and Traditional Recipes
🥄 Makes Every Dish More Tasty and Flavorful 🏡 Hygienically Prepared with Care ❤️ Filled with Homemade Taste and Rich Aroma

❤️ “Amazing Aroma and Taste That Stays in Your Family’s Memories…”

Add to Wishlist
Add to Wishlist
Guaranteed Safe Checkout

“દરેક શાકમાં ઉમેરો મસાલેદાર ઘરેલું સ્વાદ!”

ન્યૂ શિવ શક્તિ શાક મસાલા નું Red Chilly Shak Masala પરંપરાગત ગુજરાતી સ્વાદ અને તીખાશનો પરફેક્ટ મિશ્રણ છે. તાજા લાલ મરચાં, પસંદગીના મસાલા અને શુદ્ધ સામગ્રીથી તૈયાર કરાયેલ આ મસાલો દરેક શાકને સ્વાદિષ્ટ, સુગંધિત અને મજેદાર બનાવે છે. દરરોજની રસોઈમાં તેનો ઉપયોગ શાક, પંજાબી વાનગીઓ, કાઠિયાવાડી ટેસ્ટ અને વિવિધ ફૂડ રેસીપીમાં અનોખો સ્વાદ ઉમેરે છે. તેની મસાલેદાર ખુશ્બૂ અને ઘરેલું ટેસ્ટ પરિવારના દરેક સભ્યને ગમી જાય એવો છે.

“રસોઈનો અસલી રાજા – સ્વાદ જે દિલ જીતી લે!” 🌶️ તાજા લાલ મરચાં અને ખાસ મસાલાથી તૈયાર 🌿 કુદરતી સામગ્રી અને પરંપરાગત રેસીપી 🥄 દરેક શાકને બનાવે વધુ ટેસ્ટી 🏡 હાઈજિનિક રીતે તૈયાર કરાયેલ ❤️ ઘરેલું સ્વાદ અને ખુશ્બૂથી ભરપૂર

❤️ “ગજબની ખુશ્બૂ અને સ્વાદ જે રહી જાય પરિવારની યાદમાં…”
Pack Size

250g, 500g, 1kg

Reviews

There are no reviews yet.

Be the first to review “Red Chilly Shak Masala”

Your email address will not be published. Required fields are marked *

500 red chilli shak masala 2Red Chilly Shak Masala
Price range: ₹140.00 through ₹250.00Select options