Sale!

Shing Dana Chana-NSSSM-12

Original price was: ₹250.00.Current price is: ₹200.00.

+ Free Shipping

ન્યુ શિવ શક્તિ શાક મસાલા નમકીન એક મસાલેદાર અને સ્વાદિષ્ટ મિક્સ છે, જેમાં શીંગ, દાણા અને ચણાનું પરફેક્ટ કોમ્બિનેશન છે. ચટપટા શાક મસાલાથી ભરપૂર આ નમકીન દરેક બાઈટમાં આપે છે ઘરગથ્થું સ્વાદ અને ગુજરાતીની asli મજા. તે ચા સાથે, પ્રવાસ દરમિયાન કે રોજિંદા નાસ્તા માટે શ્રેષ્ઠ છે. તળેલા અને ભુંજેલા તત્વોનું સમતોલ મિશ્રણ તમારા સ્વાદને તાજગીથી ભરી દે છે. બનાવવામાં આવ્યો છે શુદ્ધ સામગ્રીથી અને દરેક પેકમાં છે ખમમાટનો દરિયો.

એકવાર ખાઓ, તો વારંવાર યાદ રહે! ગુજરાતી ઘરોની પસંદ – શીંગ, દાણા અને ચણાનું મજેદાર મસાલા મિક્સ!

Add to Wishlist
Add to Wishlist

njoy the bold and crunchy flavor of New Shiv Shakti Shak Masala Namkeen – a perfect mix of Shing (peanuts), Dana (fried lentils), and Chana (roasted gram), blended with our signature shak masala. Every bite is packed with authentic Gujarati spices that awaken your taste buds. Ideal for tea-time, traveling, or daily snacking – it’s tasty, crunchy, and completely satisfying

Reviews

There are no reviews yet.

Be the first to review “Shing Dana Chana-NSSSM-12”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart