Sale!

Ajwain Seeds (Carom Seeds)

Price range: ₹290.00 through ₹580.00

+ Free Shipping

Bring a distinctive aroma and bold flavour to your kitchen with Whole Ajwain Seeds from New Shiv Shakti Shak Masala. Also known as carom seeds, ajwain adds a warm, slightly bitter taste that complements traditional Indian meals and homemade snacks.

Mix these seeds into dough for parathas, puris, theplas, mathri, and savoury crackers. Add a small quantity to pakoras, vegetable dishes, or spice mixtures to give familiar recipes a delicious twist. Their strong character makes them especially useful in flour preparations, where a little can flavour an entire batch. Use whole or gently crush before adding to your recipe to release their characteristic aroma. Start with a small amount and adjust according to your taste.Available in 500g and 1kg jars, these seeds fit easily into your everyday cooking routine. Store tightly closed in a cool, dry place away from sunlight and moisture. Always use a clean, dry spoon when serving.

Add to Wishlist
Add to Wishlist
Guaranteed Safe Checkout

ન્યૂ શિવ શક્તિ શાક મસાલાના આખા અજમા સાથે તમારી રસોઈમાં ઉમેરો આગવી સુગંધ અને સ્વાદનો ખાસ સ્પર્શ. કેરમ સીડ્સ તરીકે પણ ઓળખાતો અજમો તેના તીવ્ર, સહેજ કડવાશવાળા સ્વાદથી પરંપરાગત ભારતીય વાનગીઓ અને ઘરેલું નાસ્તાને આપે છે વિશિષ્ટ ઓળખ.પરાઠા, પૂરી, થેપલા, મઠરી અને ફરસી પૂરીના લોટમાં અજમો ઉમેરો. ભજિયાં, શાક અને મસાલાના મિશ્રણમાં પણ થોડી માત્રા ઉમેરીને રોજિંદી વાનગીઓને બનાવો વધુ સ્વાદિષ્ટ. લોટમાંથી બનતા નાસ્તામાં તેનો સ્વાદ સરસ રીતે પ્રસરે છે, તેથી થોડો અજમો પણ આખી તૈયારીને સુગંધિત બનાવી શકે છે. આખા દાણાનો ઉપયોગ કરો અથવા ઉમેરતાં પહેલાં હળવા મસળીને તેની સુગંધ બહાર લાવો. શરૂઆતમાં ઓછી માત્રા લો અને તમારી રેસીપી તથા પસંદગી પ્રમાણે પ્રમાણ ગોઠવો.

રોજિંદા ઉપયોગ માટે 500 ગ્રામ અને 1 કિલોગ્રામના જારમાં ઉપલબ્ધ. રસોઈ બનાવતી વખતે જરૂરી માત્રા કાઢવી અને બાકીના દાણા સાચવવા સરળ રહે છે. સુગંધ અને સ્વાદ જાળવવા ઉપયોગ પછી ઢાંકણ ચુસ્ત બંધ કરો. ઠંડી, સૂકી જગ્યાએ સૂર્યપ્રકાશ તથા ભેજથી દૂર રાખો. હંમેશાં સ્વચ્છ અને સૂકી ચમચી વાપરો.

Pack Size

500g, 1kg

Reviews

There are no reviews yet.

Be the first to review “Ajwain Seeds (Carom Seeds)”

Your email address will not be published. Required fields are marked *

500g Ajwain SeedsAjwain Seeds (Carom Seeds)
Price range: ₹290.00 through ₹580.00Select options